Saturday, 9 May 2020

Suvakya

પ્રહરનો પ્રહાર ૪..

मत्यस्या महार्णवार्णोगा
गच्छन्ति सप्तमावनिम्।
आहारमात्रगार्ध्येन
कृतमाहारसग्ज्ञया।

મહાસાગરના કેટલા માછલાઓ સાતમી નરકમાં જાય છે તેનુ એક માત્ર કારણ હોય છે.. 

આહારની આસક્તિ..

ડરવું હોય તો સાતમી નરકથી નહીં 

આહારસંજ્ઞાથી ડર..

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...