Saturday, 9 May 2020

Yogsar granth

યોગસાર ગ્રંથ ..

એક અર્ધો શ્લોક....
પણ, એમા પ્રભુના આજ્ઞાધર્મ નો નિચોડ....
आज्ञा तु निर्मलं चित्तं , 
         कर्तव्य स्फटिकोंपमम्  !
પ્રભુની આજ્ઞા ...એટલે શુ ?
હ્રદય સ્ફટિક જેવુ નિર્મલ ....
એટલે કે, 
પારદર્શક....બનાવવું...!
તે કેમ બને ?
દોષો ઓછા ...
ગુણો વધે ....
અને હ્રદય પછી તો નિર્મલ ...સ્વચ્છ અને ...પારદર્શક જ બની રહે ...!

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...