જૈન ગેમ-૬૩ ના જવાબ
*તીર્થોના પ્રાચિન નામ આપ્યા છે તો અર્વાચિન (હાલનું નામ) લખો...*
➖➖➖➖➖➖➖➖➖
૦૧) પાદલિપ્તપુર - *પાલિતાણા*
૦૨) ભદ્રાવતી - *ભદ્રેશ્વર*
૦૩) ઉજ્જયંતગિરિ - *ગિરનાર*
૦૪) સત્યપુર - *સાંચોર*
૦૫) થીરપુર - *થરાદ*
૦૬) સ્તંભનપુર - *ખંભાત*
૦૭) અર્બુદાચલ - *આબુ*
૦૮) ભૃગુ કચ્છ - *ભરૂચ*
૦૯) અવંતિ - *ઉજ્જૈન*
૧૦) અપાપાપુરી - *પાવાપુરી*
૧૧) વિનિતા - *અયોધ્યા*
૧૨) તાલધ્વજગિરિ - *તળાજા*
૧૩) સોનથરી - *સુથરી*
૧૪) સુર્યપુર - *સુરત*
૧૫) શંખપુર - *શંખેશ્વર*
*✒️પં.દિપક.બી.કોઠારી*
*સંકલન- કરિશ્મા ચેતન નાગડા (નલિયા)*
No comments:
Post a Comment