Monday, 11 May 2020

10 trik introduction

10 त्रिक परिचय 

દેરાસરમાં પ્રવેશ કરવાથી માંડીને બહાર નીકળીએ તે દરમ્યાન 10 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેને 10 ત્રિકથી ઓળખાય છે. 

1. નિસીહિ ત્રિક
 👉🏻  પહેલી નિસીહિ
👉🏻 બીજી નિસીહિ
👉🏻 ત્રીજી નિસીહિ

2. પ્રદક્ષિણા ત્રિક
👉🏻 પહેલી પ્રદક્ષિણા
👉🏻 બીજી પ્રદક્ષિણા
👉🏻 ત્રીજી પ્રદક્ષિણા

3. પ્રણામ ત્રિક
👉🏻 અંજલિબદ્ધ પ્રણામ
👉🏻 અર્ધાવનત પ્રણામ
👉🏻 પંચાંગપ્રણિપાત પ્રણામ

4. પૂજા ત્રિક 
👉🏻 અંગ પૂજા
👉🏻 અગ્ર પૂજા
👉🏻 ભાવ પૂજા

5. અવસ્થા ત્રિક
👉🏻 પિંડસ્થ અવસ્થા
👉🏻 પદસ્થ અવસ્થા
👉🏻 રૂપાતીત અવસ્થા

6. દિશાત્યાગ ત્રિક
👉🏻 જમણી દિશા ત્યાગ
👉🏻 ડાબી દિશા ત્યાગ 
👉🏻 પાછળની દિશા ત્યાગ

7. પ્રમાર્જન ત્રિક
👉🏻 ભૂમિ પ્રમાર્જન
👉🏻 હાથ પગનું પ્રમાર્જન
👉🏻 મસ્તકનું પ્રમાર્જન

8. આલંબન ત્રિક
👉🏻 જિનબિંબનું આલંબન
👉🏻 સુત્રોનું આલંબન
👉🏻 સુત્રાર્થનું આલંબન

9. મુદ્રા ત્રિક
👉🏻 યોગ મુદ્રા
👉🏻 મુક્તાશુક્તિ મુદ્રા
👉🏻 જિન મુદ્રા

10. પ્રણિધાન ત્રિક
👉🏻 મનનું પ્રણિધાન
👉🏻 વચનનું પ્રણિધાન
👉🏻 કાયાનું પ્રણિધાન

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...