Thursday, 21 May 2020

Shree Sambhavnath bhagvan

🌸પ્રભુ સંભવનાથને ઓળખો.... 
➖➖➖➖➖➖➖➖➖
(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ- ત્રણ

(૦૨) જન્મ અને દિક્ષા સ્થળ -શ્રાવસ્તી નગરી

(૦૩) તીર્થંકર નામકર્મ - વિપુલ વાહન ના ભવ માં

(૦૪) દેવલોકનો અંતિમ ભવ- ઉપરની ગ્રૈવેયક

(૦૫) ચ્યવન કલ્યાણક - ફાગણ સુદ આઠમે મૃગશિર નક્ષત્રમાં થયું

(૦૬) માતા નું નામ - સેનાદેવી અને પિતાનું નામ- જિતારિ રાજા

(૦૭) વંશ - ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ

(૦૮) ગર્ભવાસ - નવમાસ અને છ દિવસ

(૦૯) લંછન - ઘોડો અને વર્ણ -સુવર્ણ

(૧૦) જન્મ કલ્યાણક - માગસર-સુદ-૧૪ મૃગશિર નક્ષત્રમાં થયો

(૧૧) શરીર પ્રમાણ -૪૦૦ ધનુષ્ય

(૧૨) દિક્ષા કલ્યાણક - માગસર-સુદ-૧૫ મૃગશિર નક્ષત્રમાં થઇ

(૧૩) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે

(૧૪) દિક્ષા શીબીકા - સીધ્ધાર્થા અને દિક્ષાતપ - છઠ્ઠ

(૧૫) પ્રથમ પારણું - શ્રાવસ્તી નગરી માં સુરેન્દ્રદત્ત ના હાથે પરમાન્ન થી થયું

(૧૬) છદ્મસ્થા અવસ્થા- ચૌદ વરસ

(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક- તપછઠ્ઠ અને પ્રિયંગુવ્રુક્ષની નીચે સાવત્થી નગરીમાં આસોવદ -૫ મૃગશિર નક્ષત્રમાં થયું

(૧૮) શાશનદેવ- ત્રિમુખયક્ષ અને શાશનદેવી -દુરિતારિદેવી

(૧૯) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ- બે ગાઉ અને ૮૦૦ ધનુષ્ય

(૨૦)પ્રથમ દેશના નો વિષય - અનિત્ય ભાવના

(૨૧) સાધુ - ૨૦૦,૦૦૦ અને સાધ્વી શ્યામા આદિ-૩૩૬૦૦૦

(૨૨) શ્રાવક- ૨૯૩૦૦૦ અને શ્રાવિકા -૫૩૬૦૦૦

(૨૩) કેવળજ્ઞાની- ૧૫૦૦૦,મન:પર્યાવજ્ઞાની-૧૨૧૫૦ અને અવધિજ્ઞાની-૯૬૦૦

(૨૪) ચૌદપૂર્વધર-૨૧૫૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૯૮૦૦ તથા વાદી-૧૨૦૦૦

(૨૫) આયુષ્ય -૬૦ લાખ પૂર્વ

(૨૬) નિર્વાણ કલ્યાણક- ચૈત્ર સુદ-૫ મૃગશિર નક્ષત્રમાં થયું

(૨૭) મોક્ષ- સમેતશિખર, મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન

(૨૮) મોક્ષ સાથે-૧૦૦૦ સાધુ સાથે

(૨૯) ગણધર - ચારુ આદિ-૧૦૨

(૩૦) શ્રી અભિનંદન પ્રભુ નું અંતર- દસલાખ કોટી સાગરોપમ

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...