अष्ट प्रातिहार्य
तीर्थंकरो को केवलज्ञान होने के बाद आठ प्रातिहार्य हर समय हर घडी साथ में ही रहते है। यह जिनेश्वरो को पहचानने का साधन है।समवशरण में विराजमान भगवान के आठ प्रातिहार्य होते हैं ।यह आठ गुण देवता द्वारा निर्मित होते हे, इन्हे अष्ट प्रातिहार्य कहते हे।
१. अशोक वृक्ष – जहा परमात्मा का समवसरण होता हे वहा उनके शरीर से १२ गुना ज़्यादा बड़ा आसोपालव का वृक्ष देवता बनाते हे। उस वृक्ष के निचे बैठ के परमात्मा देशना देते हे।
२. सुरपुष्प वृष्टि – एक योजन तक देवता सुगंधि ऐसे पांच वर्ण के फूल की वृष्टि गुडे तक करते हे
३. दिव्य ध्वनि – परमात्मा मालकोश राग में देशना दे रहे होते हे तब देवता उसमे वीणा, बांसुरी आदि साधनो से मधुर ध्वनि देते हे।
४. चामर – रत्नजड़ित सुवर्ण की डंडे वाले चार जोड़ी सफ़ेद चामर से देवता परमात्मा की पूजा करते हे।
५. आसन – परमात्मा को बैठने हेतु रत्नजड़ित सुवर्णमय आसन देवता बनाते हे।
६. भामंडल – परमात्मा के मुख पर इतना तेज होता हे की आम इन्सान उसे देख नहीं सकता इस लिए देवता भामंडल की रचना करते हे जो शरद ऋतु के सूर्य के जैसा दीखता हे, यह भामंडल परमात्मा के मुख के तेज को अपने अंदर खिंच लेता हे जिससे उनका मुख सामान्य मानवी देख सकता हे।
७. दुंदुभि – परमात्मा का समवसरण हो तब देवता देव दुंदुभि आदि वाजिंत्र बजाते हे, जो यह सूचन करता हे की "हे भव्य जीवो ! आप सब शिवपुर तक ले जाने वाले इन भगवंत की सेवा करो"
८. छत्र – परमात्मा के मस्तक के ऊपर मोतिओ के हार से सुशोभित ऐसे छत्र देवता बनाते हे – परमात्मा पूर्व दिशा में बैठते हे और देवता उनके तीन प्रतिबिंब बना के बाकी तीन दिशा में स्थापित करते हे – सभी दिशा में तीन छत्र होते हे ऐसे कुल १२ छत्र बनाते हे।
પ્રતિહાર્ય એટલે શું?
કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી પ્રભુની સેવામાં રહે છે. તેઓ પ્રભુના પ્રતિહાર (સેવક) ગણાય છે. વ્યક્તિને સ્વામી પાસે લઈ આવે તેને પ્રતિહાર, દ્વારપાળ કહે છે. પ્રભુની સેવામાં ઉપસ્થિત દેવો જગતનાં પ્રાણીઓને પ્રભુ પાસે લઈ આવવા આશ્ચર્ય રચે છે એ અદ્ભુત આશ્ચર્યો જોવા લોકો આકર્ષાય...
તેના દ્વારા જગતના સ્વામી પાસે પહોંચે છે માટે એ પ્રતિહાર્ય કહેવાય છે. દેવો ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવવા અશોકવૃક્ષ વગેરે ૮ પ્રતિહાર્ય રચે છે.
૧. અશોક વૃક્ષ : શીતળ છાંયા આપે છે. એટલી ઠંડક પ્રસરાવે છે કે જાણે AC હોય એવું જ લાગે. અશોક વૃક્ષ બાર ગણું ઊંચું હોય છે.
૨. પુષ્પવૃષ્ટિ : એક યોજન સુધીના વિસ્તારમાં (area)માં અચેત પુષ્પોની વૃષ્ટિ અધિષ્ઠાયિકા દેવીઓ કરે છે. ફૂલ ઉપર અને ડીંટિયાં નીચે એ રીતે પુષ્પો પથરાય છે જે ગાલીચાનું કામ કરે છે. પુષ્પવૃષ્ટિ ઘૂંટણ સમાન હોય છે.
૩. દિવ્ય ધ્વનિ : પ્રભુની દેશના માલકૌંસ રાગમાં હોય છે જે યોજન સુધી સંભળાય છે. સાથે વીણા વગેરે કર્ણપ્રિય સંગીત પણ હોય છે.
૪. ચામર : પરમાત્માની બન્ને બાજુ દેવતાઓ ચામર વીંઝે છે જેથી હવા આવે અને પરમાત્માની ભક્તિ થાય.
૫. સિંહાસન : પ્રભુ જેના ઉપર બિરાજમાન થાય એ સિંહાસન સ્ફટિકનું બનેલું હોય છે.
૬. ભામંડળ : પરમાત્માના મસ્તકની પાછળના ભાગમાં એક દિવ્ય આભાયુક્ત પ્રકાશમય, તેજોમય આભામંડળ હોય છે જે બાર (૧૨) સૂર્યના તેજથી પણ વધારે તેજસ્વી હોય છે. એ અંધકારમાં દશે દિશાઓ પ્રકાશિત કરે છે.
૭. દેવ દુંદુભિ : ભુવન વ્યાપી દુંદુભિ... આ દેવોનું વાજિંત્ર (musical instrument) છે. પ્રભુની કિર્તિ ફેલાય, યશ ફેલાય એ રીતે નાદ કરીને ઘોષણા કરે છે... અહીં ત્રણે લોકના નાથ પધાર્યા છે. ધર્મ નરેશ્વર પધાર્યા છે.
૮. છત્ર : પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે. પહેલું છત્ર નાનું, પછી એના નીચેનું બીજું છત્ર થોડું મોટું અને ત્રીજું છત્ર એકદમ મોટું હોય છે. પરમાત્માનો વિશેષ પ્રભાવ... ત્રણે લોક માટે આપ છત્ર સમાન છો.
What are Pratiharya's?
Numerous demi god's on the call of Indra, come forward to serve the Tirthankars. They are known as Pratihars, i.e. the humble attendants of the lord. These pratihars create miraculous wonders out of their devotion towards the lord, thereby also attracting numerous followers. As these pratihars take the responsibility of enabling the followers towards the path of the lord of the three realms, they are known as Dwarpals.
To display their devotion, these demi gods create 8 miraculous wonders towards the lord namely-
1. Ashok Tree - these demi gods create a tree to shelter the lord whose height exceeds 12 times the height of the lord. This tree provides cool comfort resembling an Air conditioner.
2. Floral rains- the demi goddesses shower fragrant flowers wherever the lord travels in the radius of 1 yojana (12-15 km). When these flowers fall on the face of the earth, they stand upright till the feet of the lord
3. Divine Music - Wherever the lord travels, these demi gods produce melodious divine music which can be heard in a radius of 1 yojana. The lord also gives sermons in a Raga known as Malkauns.
4. Flywhisk Bearer - Demi gods flank both the sides of the lord bearing flywhisks in devotion to the tirthankar.
5. Throne - The demi gods create a throne made of crystal for the lord to sit on.
6. Radiant Aura - The demi gods create a radiant aura behind the face of the lord resembling the rays of the sun eradicating the darkness in all 10 directions
7. Divine beats - the demi gods announce the arrival of the lord by playing divine beats.
8. Divine Umbrellas - The lord is sheltered within 3 divine umbrellas one larger than the other showcasing the fact that the three realms are sheltered by the lord.
No comments:
Post a Comment