કોણ બનશે કુમારપાળ...(ભાગ-૦૪)*
➖➖➖➖➖➖➖➖
*૪૬) કુમારપાળ રાજા ક્યારે બન્યા?*
➡️ વિ.સં. ૧૧૯૯
*૪૭) કુમારપાળ રાજાએ કેટલા જિનમંદીરોના જિર્ણોદ્ધાર કરાવ્યા હતાં?*
➡️૧૬૦૦
*૪૮) કુમારપાળે રાજા ભૂલથી જુઠું બોલાઈ જાય તો કયું તપ કરતાં?*
➡️ આયંબીલ
*૪૯) કુમારપાળ રાજાથી મારિ શબ્દ બોલાઈ જાય તો શું પ્રાયશ્ચિત કરતાં?*
➡️ ઉપવાસ
*૫૦) કુમારપાળ રાજાને ઘેબરમાં માંસનો સ્વાદ આવતાં તેમના ગુરુએ કયું પ્રાયશ્ચિત આપ્યું?*
➡️ ૩૨ જિનાલય
*૫૧) ઓઢવ શેઠ બીજા ભાવે શું બન્યાં?*
➡️ ઉદયન
*પ૨) કુમારપાળ રાજાએ પૌષધમાં કયા જીવને બચાવવા પગની ચામડી ઉતારી લીધી?*
➡️ મકોડો
*પ૩) બનેવી સાથેના યુદ્ધમાં સાથે રહેલા મહાવતનું નામ શું હતું?*
➡️ શામળ
*૫૪) ત્રિભુવનપાળ વિહાર જિનાલયમાં મૂળનાયક ભગવાન કયા હતાં?*
➡️ નેમીનાથ
*૫૫) કુમારપાળ રાજાના ગુરુની માતાનું નામ શું હતું?*
➡️ પાહીની
*૫૬) કુમારપાળ રાજા હેમચંદ્રસુરીજી મ.ના સત્સંગ પહેલા કયા ધર્મના પ્રેમી હતાં?*
➡️ શિવધર્મી
*૫૭) કુમારપાળ મહાકાવ્યની રચના કયા સૂરિજીએ કરી હતી?*
➡️ જયસિંહ
*૫૮) કુમારપાળ મહારાજાનું વંશ કર્યું હતું?*
➡️ ચૌલુક્ય
*૫૯) કુમારપાળ મહારાજાને કઈ રત્નકુક્ષી માતાએ જન્મ આપ્યો હતો?*
➡️ કાશ્મીરાદેવી
*૬૦) કુમારપાળ મહારાજાનો જન્મ કઈ નગરીમાં થયો હતો?*
➡️ દધિસ્થલી
*✒️ પં. દીપક બી. કોઠારી*
*સંકલન: કરિશ્મા ચેતન નાગડા (નલિયા)
No comments:
Post a Comment